ગુજરાતની સૌથી વિશ્વસનીય કૃષિ બીજ ઉત્પાદક કંપની.

ત્રિવેણી-એનપીકે

દ્રવ એનપીકે કોન્સોર્ટિયા

ત્રિવેણી NPK એક જૈવિક બેક્ટેરિયા આધારિત પ્રોડક્ટ છે, જેમાં નાઇટ્રોજન-ફિક્સિંગ, ફોસ્ફેટ સોલ્યુબિલાઈઝિંગ અને પોટાશ મોબિલાઈઝિંગ બેક્ટેરિયાનો (1 x 10⁷ CFU/ml) સંયોજન હોય છે. આ બેક્ટેરિયા વાતાવરણમાંથી નાઇટ્રોજન સ્થાપિત કરે છે અને જમીનમાં રહેલા અવિલંબનીય ફોસ્ફેટ તથા પોટાશને વિઘટન કરીને છોડ માટે ઉપલબ્ધ સ્વરૂપે પરિવર્તિત કરે છે.

ઘટકો:

સામગ્રીપ્રમાણ
રાઇઝોબિયમ અથવા એઝોફોબેક્ટર અથવા એઝોસ્પિરિલિયમ૧ × ૧૦ CFU/મિ.લિ.
પીએસબી (ફોસ્ફેટ દ્રાવક બેક્ટેરિયા)૧ × ૧૦ CFU/મિ.લિ.
કે.એમ.બી. (પોટાશ સક્રિય બેક્ટેરિયા)૧ × ૧૦ CFU/મિ.લિ.
કુલ જીવંત ગણતરી૫ × ૧૦ CFU/મિ.લિ.
વાહક (Carrier)અંતિમ પરિમાણ સુધી

ઉપયોગની માત્રા અને રીત

➤ 25 મી.લી. ત્રિવેણી NPK ને 1 કિ.ગ્રા. બીજ સાથે મીક્ષ કરીને 10 મિનિટ સુધી રાખીને છેડામાં સૂકવી વાવણી કરો.
➤ જમીનમાં NPK સ્થાપિત કરવા માટે 1 લીટર ત્રિવેણી NPK પ્રતિ એકર આપો.
➤ વાવણી સમયે રેતી અથવા છાણિયા ખાતર સાથે મીક્સ કરીને આપી શકાય.
➤ વાવણી સમયે કે બાદમાં પાણી સાથે, ડ્રિપ દ્વારા અથવા ફુવારા પદ્ધતિથી આપી શકાય.
➤ છોડના દરેક વૃદ્ધિ અવસ્થાએ ઉપયોગી છે, ખાસ કરીને પ્રારંભિક તબક્કામાં વધારે લાભદાયી.

મુખ્ય ફાયદા

✔ જમીનની ફળદ્રુપતા અને પાકની ઉપજમાં વધારો કરે છે.
✔ છોડ માટે જરૂરી હોર્મોન્સ અને પ્રકાશસંશ્લેષણ પ્રક્રિયામાં વૃદ્ધિ કરે છે.
✔ રાસાયણિક ખાતરની જરૂરિયાત ઘટાડે છે.
✔ ઓછી પાણી, ખારાશ જેવી તણાવયુક્ત પરિસ્થિતિમાં છોડની સહનશક્તિ વધારશે.
✔ મૂળોના વિકાસ તથા ઊંડાઈમાં વધારો કરે છે, જેનાથી સંપૂર્ણ પેદાશમાં વધારો થાય છે.

માત્ર કૃષિ ઉપયોગ માટે

• ઠંડકવાળી અને સૂકી જગ્યાએ રાખો.

• આંખ સાથેનો સંપર્ક ટાળો અને બાળકોની પહોંચથી દૂર રાખો.

• પાઉડર સીધો શરીર સાથે સંપર્કમાં ન આવે તેની કાળજી રાખો.

• કોઈ લક્ષણો દેખાય તો તાત્કાલિક ડૉક્ટરની સલાહ અનુસાર સારવાર લો.

• સામગ્રીને પૂરતા પાણી સાથે ભેળવો અને સારવાર ક્ષેત્રમાં સમાન રીતે ફેલાવો.

વધુ ઉત્પાદનો શોધો

કેલિક્સ

કેલિક્સ એક કુદરતી ખાતર છે જેમાં પોટાશ-સક્રિય બેક્ટેરિયા સામેલ છે, જે છોડ...

ઘઉં જી.ડબ્લ્યૂ .-૪૫૧

ઘઉં જી.ડબ્લ્યૂ.-451 એક ઉચ્ચ ઉપજ આપતી ઘઉંની જાત છે, જે...

યિલ્ડરાઇઝ

યિલ્ડરાઇઝ એ કુદરતી રીતે સમૃદ્ધ બનાવાયેલું ફોર્મ્યુલેશન છે જેમાં લાભદાયક સૂક્ષ્મજીવ અર્કો અને છોડની...

આધ્યા મુદ્રા

આધ્યા મૂદ્રા એક ઉચ્ચ ઉપજ આપતી, સંશોધન આધારિત સાંફ (ફેનલ)ની જાત છે, જે અદ્યતન...

પ્રોડક્ટ માહિતી : ત્રિવેણી-એનપીકે

Please enable JavaScript in your browser to complete this form.