| સામગ્રી | પ્રમાણ |
|---|---|
| રાઇઝોબિયમ અથવા એઝોફોબેક્ટર અથવા એઝોસ્પિરિલિયમ | ૧ × ૧૦૭ CFU/મિ.લિ. |
| પીએસબી (ફોસ્ફેટ દ્રાવક બેક્ટેરિયા) | ૧ × ૧૦૭ CFU/મિ.લિ. |
| કે.એમ.બી. (પોટાશ સક્રિય બેક્ટેરિયા) | ૧ × ૧૦૭ CFU/મિ.લિ. |
| કુલ જીવંત ગણતરી | ૫ × ૧૦૭ CFU/મિ.લિ. |
| વાહક (Carrier) | અંતિમ પરિમાણ સુધી |
➤ 25 મી.લી. ત્રિવેણી NPK ને 1 કિ.ગ્રા. બીજ સાથે મીક્ષ કરીને 10 મિનિટ સુધી રાખીને છેડામાં સૂકવી વાવણી કરો.
➤ જમીનમાં NPK સ્થાપિત કરવા માટે 1 લીટર ત્રિવેણી NPK પ્રતિ એકર આપો.
➤ વાવણી સમયે રેતી અથવા છાણિયા ખાતર સાથે મીક્સ કરીને આપી શકાય.
➤ વાવણી સમયે કે બાદમાં પાણી સાથે, ડ્રિપ દ્વારા અથવા ફુવારા પદ્ધતિથી આપી શકાય.
➤ છોડના દરેક વૃદ્ધિ અવસ્થાએ ઉપયોગી છે, ખાસ કરીને પ્રારંભિક તબક્કામાં વધારે લાભદાયી.
✔ જમીનની ફળદ્રુપતા અને પાકની ઉપજમાં વધારો કરે છે.
✔ છોડ માટે જરૂરી હોર્મોન્સ અને પ્રકાશસંશ્લેષણ પ્રક્રિયામાં વૃદ્ધિ કરે છે.
✔ રાસાયણિક ખાતરની જરૂરિયાત ઘટાડે છે.
✔ ઓછી પાણી, ખારાશ જેવી તણાવયુક્ત પરિસ્થિતિમાં છોડની સહનશક્તિ વધારશે.
✔ મૂળોના વિકાસ તથા ઊંડાઈમાં વધારો કરે છે, જેનાથી સંપૂર્ણ પેદાશમાં વધારો થાય છે.
• ઠંડકવાળી અને સૂકી જગ્યાએ રાખો.
• આંખ સાથેનો સંપર્ક ટાળો અને બાળકોની પહોંચથી દૂર રાખો.
• પાઉડર સીધો શરીર સાથે સંપર્કમાં ન આવે તેની કાળજી રાખો.
• કોઈ લક્ષણો દેખાય તો તાત્કાલિક ડૉક્ટરની સલાહ અનુસાર સારવાર લો.
• સામગ્રીને પૂરતા પાણી સાથે ભેળવો અને સારવાર ક્ષેત્રમાં સમાન રીતે ફેલાવો.
લુસિફર એક ફોસ્ફેટ-દ્રાવ્ય બેક્ટેરિયા (PSB) ફોર્મ્યુલેશન છે, જે અઉપલબ્ધ ફોસ્ફરસને છોડ માટે...